Speed News: ADC માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને મેટ્રો કોર્ટે 15 હજારના બોન્ડ પર જામીન

2019-07-12 239

અમદાવાદની મેટ્રો કોર્ટમાં મેજિસ્ટ્રેટ એમબીમુનશી સામે રાહુલ ગાંધીની જુબાની લેવામાં આવી હતી કોર્ટ કાર્યવાહીને અંતે રાહુલ ગાંધીએ જામીન માટે અરજી કરી હતી જેને જજે 15 હજારના બોન્ડ પર મંજૂરી કરી હતી રાહુલ ગાંધીના જામીનદાર અમિત ચાવડા બન્યા હ આ કેસની વધુ સુનાવણી 7 સપ્ટેમ્બરે હાથ ધરાશે

Videos similaires