'અમને જીતવાની આશા હતી પરંતુ આ હાર ખૂબ નિરાશાજનક છે'- એરોન ફિન્ચ
2019-07-12 229
ઈંગ્લેન્ડ સામે 8 વિકેટે હાર્યા બાદ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચ બોલ્યા કે,'અમે આજે ખૂબ નિરાશ છીએ, અમને જીતવાની આશા હતી અમે ટૂર્નામેન્ટમાં ખૂબ સારું રમ્યા હતા અમારી ટ્રેનિંગ પણ સારી રીતે થઈ હતી, બધા પ્લેયર્સ કૂલ હતા આ હાર ખૂબ નિરાશાજનક છે'