એલ.ડી.આર્ટ્સ કોલેજમાં પૂર્વ વિદ્યાર્થી નશાની હાલતમાં બેફામ બન્યો, અધ્યાપક સાથે મારા મારી કરી

2019-07-12 495

અમદાવાદ:એલડીઆર્ટ્સ કોલેજમાં મોહન દેસાઈ નામના પૂર્વ વિદ્યાર્થીએ તોડફોડ કરી દંગલ મચાવ્યું હોવાની ઘટના સામે આવી છે મોહન દેસાઈ આજે નશાની હાલતમાં એલડીઆર્ટ્સ કોલેજમાં આવ્યો હતો અને તેણે પાંચ એડમિશન લખી આપવા માટે દબાણ કર્યું હતું માત્ર એટલું જ નહીં, કોલેજની વિદ્યાર્થિની અને વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તૂણુંક કરી હતી તેમજ અધ્યાપક સાથે પણ મારા મારી કરવા લાગ્યો હતો જેને પગલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
કરવામાં આવી હતી

Videos similaires