સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને પ્રેસ કોન્ફરન્સમાં ઈંગ્લેન્ડ કેપ્ટન મોર્ગને કહ્યું કે, અમે રમતના દરેક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન બતાવ્યું છેઅમારા બોલર્સે શાનદાર પર્ફોર્મન્સ આપ્યું છે ન્યૂઝીલેન્ડ સામેની ફાઈનલ માટે ઉત્સાહિત છીએ ન્યૂઝીલેન્ડે સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર રમત બતાવી છે આથી, રવિવારે ન્યૂઝીલેન્ડ સામેની મેચ સરળ નહી હોય ઉલ્લેખનીય છે કે, 27 વર્ષ પછી ઈંગ્લેન્ડની ટીમ વર્લ્ડ કપ ફાઈનલમાં પહોંચી છે