અમદાવાદ: આજે રાહુલ ગાંધી કોર્ટમાં માનહાનિ કેસમાં હાજર થવા આવી રહ્યા છે ત્યારે કોર્ટ પરિસરમાં ટ્રાફિક પોલીસ અને વકીલો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું કોર્ટમાં પાર્ક કરેલા વકીલોના ટુવ્હિલર્સને ટોઈંગ કરતાં વકીલોએ ઝઘડો કર્યો હતો અને વાહનોને પરત મુકાવ્યા હતા નારાબાજી કરીને વકીલોએ વિરોધ નોંધાવ્યો હતો