ફાયર પાનને જોતા જ ટીવીની આ બોલ્ડ એક્ટ્રેસના થયા ખરાબ હાલ

2019-07-12 4,324

ટીવીની બોલ્ડ એક્ટ્રેસ નિયા શર્મા હંમેશાં પોતાની બોલ્ડ અદાઓના કારણે ચર્ચામાં રહે છે હાલમાં તે ઉજ્જૈનમાં છે જ્યાં મહાકાલેશ્વર મંદિરના દર્શનના ફોટોઝ સાથે નિયાએ એક વીડિયો પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે જે તેના ફેન્સને ખુબ પસંદ પડી રહ્યો છે આ વીડિયોમાં નિયા પાન ખાતી જોવા મળે છેઅને તે પણ ફાયર પાન ફાયર પાન જોતા જ પહેલા તો નિયા ડરી જાય છે અને મોંમા નાખવાની હિંમત કરતી નથી પછી માંડ માંડ મોંમાં નાખી તેનો સ્વાદ લે છે આ સમયે તેની ફ્રેન્ડ તેનો વીડિયો શૂટ કરતી હોય છે