સિવિલ હોસ્પિટલ પાસે અંડર ગ્રાઉન્ડ કેબલ ફોલ્ટ થતા જીવંત વીજ પ્રવાહ વહેવા લાગ્યો

2019-07-12 210

સુરતઃ આજે વહેલી સવારે સિવિલ હોસ્પિટલના મુખ્ય પ્રવેશદ્વાર પાસે અંડર ગ્રાઉન્ડ કેબલ ફોલ્ટ થતા જીવંત વીજ પ્રવાહ વહેવા લાગ્યો હતો વીજ પ્રવાહ લિકેજની ઘટનાને લઈને અફરાતફરી મચી ગઈ હતી જેથી ટોરેન્ટ પાવરને જાણ કરવામાં આવી હતી અને ટોરેન્ટ પાવરના વાયરમેન દોડી આવ્યા હતાઅને ફોલ્ટ શોધવા વીજ કંપનીની ટીમના માણસોએ પ્રયાસ હાથ ધર્યો હતો

Videos similaires