નવસારી: પતિ-પત્ની વચ્ચેનાં ઝઘડાનું સમાધાન કરાવવા માટે એક મૌલવીએ મહિલા પાસેથી 48 લાખ રૂપિયા પડાવ્યા હતા જેથી ઉશ્કેરાયેલી મહિલા અને તેની માતાએ મૌલવીની મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યો હતો જેનો વીડિયો વાયરલ થયો છે
પતિ-પત્નીના ઝઘડાનું સમાધાન લાવવા મહિલા નવસારીનાં મૌલવીએ તાવીજ બનાવી આપવા માટે તબક્કાવાર 48 લાખ રૂપિયા પડાવ્યા હતા જેની જાણ યુવતીની માતાને થતા રૂપિયા કઢાવવા મૌલવી પાસે પહોંચી હતી જ્યાં તેમની વચ્ચે મારામારી થઇ હતી જેનો વીડિયો વાયરલ થયો છે મૌલવી સામે મહિલાએ પોલિસ ફરિયાદ પણ નોંધાવી છે