કામરેજમાં ફ્લેટના નામે 164 લોકો પાસેથી સવા ત્રણ કરોડ ઉઘરાવી બિલ્ડરોએ છેતરપિંડી કરી

2019-07-11 443

સુરતઃકામરેજ વિસ્તારમાં પટેલ ટાઉનશીપ નામના પ્રોજેક્ટના નામે 900 લોકોને વન બીએચકે અને બીએચકે પ્રોજેક્ટના નામે હપ્તા પેટે રૂપિયા ભર્યા હતાં2014થી દર વર્ષે રૂપિયા ઉઘરાવાતા હતા પરંતુ હજુ સુધી કોઈને મકાન અપાયું નથી તથા કામ પણ શરૂ કરાયું નથી જેથી ભોગ બનેલા 164 લોકોએ કાપોદ્રા પોલીસમાં સવા ત્રણ કરોડની ફરિયાદ નોંધાવી છે પોલીસ સમગ્ર મુદ્દે ગુનો નોંધી ત્રણેય બિલ્ડીરની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે

Videos similaires