Speed News: ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘા સહિત 7 દોષિતોને આજીવન કેદની સજા

2019-07-11 128

RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસમાં દિનુ બોઘા સોલંકી સહિત 7 દોષિતોને આજીવન કેદની સજા થઈ છે CBI કોર્ટે દોષિતોને 25 હજાર રૂપિયાથી લઈને 15 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકાર્યો છે કુલ 60 લાખની દંડની રકમમાંથી 11 લાખ જેઠવા પરિવારને અપાશે સજાના એલાન બાદ દીનુ બોઘાને સીધા જેલ હવાલે કરાયા છે

Videos similaires