એક્ટ્રેસ સમીરા રેડ્ડી હાલતેની પ્રેગ્નેન્સીને એન્જોય કરી રહી છે હાલ તેને નવમો મહિનો ચાલી રહ્યો છેસમીરાબીજી વાર મા બનવા જઈ રહી છે તેણે તાજેતરમાં જ અંડર વોટર શૂટ કરાવીને સૌકોઈને ચોંકાવી દીધા હતા તેણે એક વાર ફરી હિંમતવાળું કામ કર્યું છે સમીરાએઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેનો વીડિયો શેર કર્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે આ વીડિયોમાં તે અલગ અલગ અંદાજમાં જોવા મળી છે વીડિયોમાં તેનો નો મેકઅપ લૂક છે અનેબેકગ્રાઉન્ડમાં તેનો અવાજ સંભળાઈ રહ્યો છે તેણે કેપ્શનમાં લખ્યું,'આ વાસ્તવમાં હું છું લગભગ બેબી બર્થ માટે તૈયાર'