બ્રાહ્મણ યુવતીએ દલિત યુવક સાથે લગ્ન કર્યા, વીડિયો શેર કરીને કહ્યું ધારાસભ્ય પિતાથી જીવને જોખમ

2019-07-11 8,476

વીડિયો ડેસ્કઃ ઉત્તર પ્રદેશના બરેલીના ચેનપુરના ભાજપ ધારાસભ્ય રાજેશ મિશ્રા ઉર્ફે પપ્પુ ભરતોલની દીકરી સાક્ષી મિશ્રાએ દલિત યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા છે લગ્ન બાદ સાક્ષીએ પતિ-પત્નીના જીવને જોખમ હોવાનું કહી મદદ માગી છે આ માટે સાક્ષી અને તેના પતિએ બે અલગ અલગ વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યા છે જેમાં સાક્ષીએ કહે છે કે, તેના પિતા, ભાઇ અને અન્ય લોકો દ્વારા તેમને હેરાન કરવામાં આવે છે સાક્ષીએ કહ્યું કે, તેણીએ એક દલિત યુવક સાથે લગ્ન કર્યાં હોવાથી પતિ-પત્ની બન્નેના જીવને જોખમ છે સાક્ષીએ વીડિયોમાં કહે છે કે, ‘પપ્પા હું અજિતેશ સાથે ખુશ છું, તમે અમને શાંતિથી રહેવા દો ’

Videos similaires