ન્યૂઝીલેન્ડે વર્લ્ડકપના પહેલા સેમીફાઈનલમાં ભારતને હરાવી દીધું છે આ હાર બાદ ટીમ ઈન્ડિયાનું 8 વર્ષ બાદ ચેમ્પિયન બનવાનું સપનું તૂટ્યું છે ભારતને આ ટૂર્નામેન્ટમાં બીજી વખત હારનો સામનો કરવો પડ્યો છે ટીમે સેમીફાઈનલ છોડીને છેલ્લી આઠ મેચોમાં અદભૂત પ્રદર્શન કર્યું હતું ટોપ-10 બેટ્સમેનોમાં ભારતના રોહિત શર્મા અને વિરાટ કોહલી સામેલ છે સાથે જ જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી ટોપ-10 બોલર્સમાં સામેલ છે ટીમ ઈન્ડિયા આ વર્લ્ડકપમાં કહ્યું કે, ક્યાં સફળ રહી અને ક્યા ફેઈલ થઈ ગઈ ટીમને આ ટૂર્નામેન્ટમાંથી શું મળ્યું અને ક્યાં સુધારવાની જરૂર છે