પત્નીએ પૂર્વ પતિની કરપીણ હત્યા કરી માલિકને કહ્યું મેં મારા પતિને પતાવી દીધો છે

2019-07-10 1,815

રાજકોટ: શહેરની ભાગોળે નવાગામ ક્વાર્ટર્સમાંથી આધેડની હત્યા કરાયેલી લાશ મળી આવ્યાના ચકચારી પ્રકરણમાં પોલીસે મૃતકની પૂર્વ પત્ની કુસુમ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે જો કે હત્યામાં કુસુમ ઉપરાંત પણ કેટલાક શખ્સોની દ્રઢ શંકા સેવાઇ રહી છે કુસુમે પૂર્વ પતિ દિલીપ હમીરભાઇ પરમારને છરીના આઠ ઘા મારી મકાન માલિકને ફોન કરી કહ્યું હતું કે, મારા પતિને પતાવી દીધો છે

Videos similaires