એક્ટ્રેસસુષ્મિતા સેન તેની ફિટનેસના કારણે અત્યારે ચર્ચામાં છે 43 વર્ષની ઉંમરે સુષ્મિતા સેન જે રીતે પોતાને ફિટ રાખે છે અને એક્સરસાઈઝ કરે છે તે પ્રશંસનિય છે એક વાર ફરી સુષ્મિતા સેને જિમનો બેક ક્લિપ દરમિયાનનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે જેમાં બેક ફ્લિપ મારતા પાવર રિંગનીએક્સરસાઈઝ કરતા તે જોવા મળી છે વીડિયો શેર કરતી વખતે એક્ટ્રેસે લખ્યું છે કે, કંટ્રોલ ખાલી ભ્રમ છે, બેલેન્સ રિયલ છે