સુરતમાં વધુ એક યુવકની હત્યા, ખુલ્લા પ્લોટમાં ફેંકી દેવાયો

2019-07-10 348

સુરત:ગુજરાતમાં હત્યાનું પ્રમાણ સતત વધી રહ્યું છે ત્યારે સુરતમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે ડિંડોલી વિસ્તારમાં એક 21 વર્ષીય યુવકની હત્યા કરી ખુલ્લા પ્લોટમાં ફેંકી દેવામાં આવી હોવાની ઘટના સામે આવી છે ઘટનાની જાણ થતાં જ ડીંડોલી પોલીસ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને હત્યારાઓની શોધખોળ હાથ ધરી છે

Videos similaires