સંતાન ન થતા હોવાથી ભુવા પાસે ડામ આપતા પત્નીએ આપઘાત કર્યો, પતિની ધરપકડ

2019-07-10 2,956

સુરતઃજંહાગીરપુરા વિસ્તારમાં એક પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે પત્નીને સંતાન ન થતા હોવાથી ભુવા પાસે ડામ આપવામાં આવતા આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે હાલ તો પતિની ધરપકડ કરી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે

Videos similaires