આઈબીએમની 108 વર્ષમાં સૌથી મોટી ડીલ, સોફ્ટવેર ફર્મ રેડ હેટને 2.34 લાખ કરોડમાં ખરીદશે

2019-07-10 378

આઈટી કંપની આઈબીએમ 34 અબજ ડોલર (234 લાખ કરોડ રૂપિયા)માં સોફ્ટવેર કંપની રેડ હેટ ખરીદશે બંને કંપીઓ અમેરિકાની જ છે IBMએ મંગળવારે જણાવ્યું કે, આ રીતે ક્લાઉડ કોમ્પ્યૂટિંગ બિઝનેસ વધારી શકાશે ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યા પ્રમાણે આઈબીએમના 108 વર્ષના ઈતિહાસમાં આ તેમની સૌથી મોટી ડીલ છે

Videos similaires