કરાચીમાં ન્યૂઝ એંકર અને તેના દોસ્તની હત્યા, હુમલાખોરે પોતાને પણ ગોળી મારી

2019-07-10 336

વીડિયો ડેસ્કઃ પાકિસ્તાનમાં ન્યૂઝ ચેનલના એક એંકરની મંગળવારે રાતે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી મૃતક મુરીદ અબ્બાસનો કરાચીના ખૈબન-એ-બુખારી ક્ષેત્રમાં કેફે પાસે એક વ્યક્તિ સાથે વિવાદ થઇ ગયો હતો ત્યારબાદ તે વ્યક્તિએ મુરીદને ગોળી મારી દીધી મુરીદને તુરંત હોસ્પિટલ લઇ જવામાં આવ્યો જ્યાં તેનું મૃત્યુ થઇ ગયું તે બોલ ન્યૂઝ ચેનલમાં એંકર હતો હુમલાખોરે પોતાને પણ ગોળી મારી જે હમણા ઘાયલ છે

Videos similaires