રાજીનામું ન સ્વીકારાતાં કર્ણાટકના બળવાખોર ધારાસભ્યો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા

2019-07-10 194

કોંગ્રેસ-જેડીએસના 10 બળવાખોર ધારાસભ્યો મુંબઈની રેનેસાં હોટલમાં છે મુંબઈમાં બળવાખોર ધારાસભ્યોને મળવા પહોંચેલા કોંગ્રેસ નેતા શિવકુમારને મુંબઈ પોલીસે હોટલમાં જતા રોક્યા છે આ વિશે શિવકુમારે કહ્યું છે કે, તેમણે અહીં રુમ બુક કરાવ્યો છે અમુક મિત્રો અહીં રોકાયા છે તેમની વચ્ચે એક નાનો પ્રોબ્લેમ થઈ ગયો છે હું માત્ર ધારાસભ્યો સાથે વાતચીત કરવા માંગુ છું અહીં ડરાવવા-ધમકાવવાની કોઈ વાત નથી અમે એક બીજાનું સન્માન કરીએ છીએ બીજી બાજુ જેડીએસ નેતા એનગૌડાના સમર્થકો રેનેસાં હોટલની બહાર શિવકુમાર ગો બેકની નારેબાજી કરી રહ્યા છે

Videos similaires