કર્ણાટકના બળવાખોર ધારાસભ્યોનો મુંબઈ પોલીસને પત્ર, જીવના જોખમની વ્યક્ત કરી આશંકા

2019-07-10 850

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાંકોંગ્રેસ અને જેડીએસના બળવાખોર ધારાસભ્યોએ મુંબઈ પોલીસને પત્ર લખી જીવના જોખમની આશંકા વ્યક્ત કરી છેતેમણે પત્રમાં એમ પત્ર કહ્યું કે તેઓ મુખ્યમંત્રી એડી કુમાર સ્વામી અને કોંગ્રેસ નેતા ડીકે શીવકુમારને મળવા ઈચ્છતા નથીમુંબઈની રેનીસંસ હોટલમાં રોકાયેલા કર્ણાટકના આ ધારાસભ્યોની સુરક્ષામાં પોલીસે વધારો કર્યો છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું

Videos similaires