વૃંદાવનમાં વાનરોનો આતંક, દુકાનદાર પર જીવલેણ હુમલો

2019-07-09 424

મથુરામાં વાનરોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે મથુરાના ગોવિંદ બાગ વિસ્તારમાં એક દુકાનદાર પર વાનરોના સમુહે જીવલેણ હુમલો કર્યો હતો દુકાનદાર નિકુંજ ગોયલ પોતાને માંડ માંડ બચાવવામાં સફળ રહ્યા જે દરમિયાન કેટલાંક વાંદરાઓએ તેમને બચકાં ભરી લીધા હતા નિકુંજ ખરાબ રીતે ઘાયલ થયા હતા હુમલા બાદ નિકુંજનું કહેવું છે કે હવે તેઓ વૃંદાવનથી બહાર રહેવાનું વિચારી રહ્યા છે

Videos similaires