ભારે વરસાદમાં ચેમ્બુરમાં મોપેડ ગટરમાં ઘૂસી ગયું? જાણો વાઇરલ વીડિયોનું સત્ય

2019-07-09 2,707

મુંબઈના વરસાદી કહેર અને કોર્પોરેશનની લાપરવાહી દર્શાવતો આ વીડિયો સોશિયલ મીડિયામાં આગની જેમ ફેલાયો છે આ વીડિયોમાં જોઈશકાય છે કે ખુલ્લી ગટરમાં મોપેડ ઘૂસી ગયું છે જે ભારે મહેનત બાદ માંડ માંડ લોકોએ બહાર નીકાળ્યું હતું સોશિયલ મીડિયામાં વીડિયો અપલોડકરીને દાવો કરાયો હતો કે આ વીડિયો મુંબઈના ચેમ્બુરનો છે જેના કારણે અનેક યૂઝર્સે મુંબઈ કોર્પોરેશનના પ્રિ-મોન્સૂન પ્લાન પર સવાલો ઉઠાવ્યાહતા જો કે ટ્વિટર પર બીએમસીની કામગીરી પર સવાલો પેદા થતાં જ અધિકારીઓ પણ હરકતમાં આવી ગયા જાણી લો પાયાવિહોણા આદાવાનું શું છે સત્ય અને ક્યાંનો છે આ વીડિયો કે જેના કારણે મુંબઈ કોર્પોરેશનની કામગીરીને દોષ દેવામાં આવી રહ્યો હતો

Videos similaires