કર્ણાટક મુદ્દે કોંગ્રેસના અધિર રંજને લોકસભામાં કહ્યું, ‘શિકારની રાજનિતી બંધ થવી જોઈએ’

2019-07-09 152

લોકસભામાં કર્ણાટક મુદ્દે કોંગ્રેસના અધિર રંજને કહ્યું, ‘શિકારની રાજનિતી બંધ થવી જોઈએ’ વળી અધિરરંજને ભાજપ પર કોંગ્રેસ ધારાસભ્યોને તોડવાનો આરોપ પણ લગાવ્યો હતોઅધિરરંજને કહ્યું કે, કર્ણાટક પછી મધ્યપ્રદેશમાં પણ ભાજપ આવું જ કરશેપોચીંગ પોલિટિક્સ એ લોકશાહી માટે ખતરો છે’

Videos similaires