બીઆરટીએસ રૂટમાં બસની અડફેટે આવેલા બાળકનું સારવાર દરમિયાન મોત,લોકો વિફર્યા

2019-07-09 270

સુરતઃભટાર રૂપાલી નહેર BRTS રૂટ પર સીટી બસના ચાલકે આજે વહેલી સવારે એક માસૂમ બાળકને કચડી નાખતા ભારે હોબાળો મચી ગયો હતો બસ ચાલકની બેદરકારી સામે લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા રાહદારીઓ 7 વર્ષના માસૂમ બાળકને લઈ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ દોડ્યા હતા જ્યાં તેનું પોણા અગિયારે મોત નીપજ્યું હતુંબીજી તરફ ઉશ્કેરાયેલા લોકોએ રસ્તો રોકી દેતા અધિકારીઓ દોડતાં થયાં હતાં

Videos similaires