સોશિયલ મીડિયામાં એક ગણિતના શિક્ષકનો વીડિયો હાલ વાયરલ થયો છે જો તમારા બાળકને ગુણાકારની સરળ રીત શીખવવી હોય તો આ વીડિયો તેમને બહુ ઉપયોગી નિવડશે ડાંગર સરે સમજાવેલી આ ટ્રીકથી ચારસંખ્યાના ગુણાકાર સરળતાથી આવડી જશે આ ટ્રીકથી ગમે એવડી મોટી સંખ્યાનો ગુણાકાર હશે તો પણતમારા બાળકને સરળતાથીઆવડી જશે