વોશિંગ્ટનમાં પૂર,રસ્તાઓ નદીમાં ફેરવાયા,વ્હાઈટ હાઉસમાં પણ પાણી ભરાયાં

2019-07-09 746

અમેરિકાની રાજધાની વોશિંગ્ટન સહિત વર્જીનિયા અને કોલંબિયામાં સોમવારે ભારે વરસાદ પછી પૂર આવ્યું છે અહીં એક કલાકમાં 33 ઈંચ વરસાદ પડ્યો છે શહેરના રસ્તાઓ નહેરમાં ફેરવાયાં છે વ્હાઈટ હાઉસના બેઝમેન્ટમાં જ્યાં પત્રકારો માટે બેસવાની વ્યવસ્થા છે તે રૂમમાં પણ પાણી ભરાય ગયા છે હવામાન વિભાગે મેટ્રો ક્ષેત્રમાં પૂરનું એલર્ટ જાહેર કર્યું છે

Videos similaires