કર્ણાટકમાં રાજકીય સંકટ યથાવત, કોંગ્રેસના 21 મંત્રીઓના રાજીનામા

2019-07-09 987

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચારો માત્ર 3 મિનિટમાંકર્ણાટકમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે સોમવારેકોંગ્રેસના 21 મંત્રીઓએ કુમારસ્વામી કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા સિદ્ધારમૈયાએ તેની પુષ્ટિકરી હતી તો કુમારસ્વામીએ કહ્યું- મામલાનું સમાધાન થઈ ગયું છે, કેબિનેટનું પુનર્ગઠન થશેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું

Videos similaires