BSUPના આવાસોમાં રહેતા રહીશો પ્રાથમિક સુવિધાઓથી વંચિત, લોકોએ પથ્થરો મૂકીને રસ્તો બંધ કર્યો

2019-07-08 832

વડોદરા: વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક તરફ સ્માર્ટ સિટીની વાતો કરવામાં આવી રહી છે પરંતુ બીજી બાજુ આજે પણ વડોદરા શહેરના સનફાર્મા રોડ ઉપર આવેલા બીએસયુપી આવાસ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે અનેક વખત રજૂઆતો કરવા છતાં પ્રશ્નોનું નિરાકરણ ન આવતા સ્થાનિક રહીશોએ પથ્થરો અને ઝાડી-ઝાંખરા મૂકીને રસ્તો બંધ કરી દીધો હતો

Videos similaires