સોશિયલ મીડિયા પર પાકિસ્તાનને સપોર્ટ કરતી અમદાવાદની મહિલા કોણ? પોલીસે શોધખોળ શરૂ કરી

2019-07-08 5,990

અમદાવાદ: હાલ ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલા વર્લ્ડકપની મેચમાં દુનિયાભરના લોકો મેચ જોવા માટે આવતા હોય છે તેમના હજારો વીડિયો સોશિયલ મીડિયામાં આવી રહ્યા છે ત્યારે વર્લ્ડકપની એક મેચ દરમિયાન અમદાવાદી મહિલા પાકિસ્તાનને સપોર્ટ કરવા સ્ટેડિયમ આવી પહોંચી હતી તેને પાકિસ્તાનના ફેન સાથે ઊભા રહીને પાકિસ્તાનન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા પાકિસ્તાનને સપોર્ટ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે વીડિયો મુજબ મહિલા પોતે અમદાવાદના જુહાપુરાની હોવાની જણાવી રહી છે વીડિયોના આધારે ગુજરાત પોલીસ પણ સક્રિય બની છે અને આ મહિલા કોણ છે? તેની શોધખોળ માટે તપાસ શરૂ કરી છે

Videos similaires