સિવિલ હોસ્પિટલમાં સફાઈકર્મચારી પર હુમલો, કર્મચારીઓની હડતાળથી અફડાતફડી

2019-07-08 336

અમદાવાદ:સિવિલ હોસ્પિટલના સફાઈ કર્મચારીને માર મારવાનો મામલે હોસ્પિટલના તમામ કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે સિવિલમાં દર્દીને ટ્રોલીમાંથી ઉતારી દેતા સગાએ સફાઈકર્મીને માર માર્યો હતો જેથી ટ્રોમા સેન્ટરમાં તમામ સફાઈકર્મીઓ એકઠા થઈ હડતાળ પર ઉતરી આવ્યા છે સફાઈકર્મચારીઓ હડતાળ પર ઉતરી જતાં હોસ્પિટલમાં અફડાતફડીનો માહોલ જોવા મળી રહ્યો છે

Videos similaires