તો ભારત સેમીફાઈનલમાં રમ્યા વગર ફાઈનલમાં પહોંચી શકે છે

2019-07-08 23,940

કોઈ તમને કહે કે ભારતીય ટીમ સેમીફાઈનલમાં રમ્યા વગર ફાઈનલમાં પહોંચી જશેઆ વાત સાંભળી કોઈને પણ સવાલ થશે કે કઈ રીતે શક્ય છે કે ભારત સેમીફાઈનલમાં એક પણ મેચ રમ્યા વગર ફાઈનલમાં જઈ શકેતો ચાલો સમજીએ કે એવું તો શું થાય કે ભારતીય ટીમ સેમીફાઈનલમાં રમ્યા વગર ફાઈનલ જઈ શકે છે

Videos similaires