આગ્રા નજીક બસ નાળામાં ખાબકી, 29 લોકોના મોત

2019-07-08 1,066

આગ્રા નજીક યમુના એક્સપ્રેસ-વે પરથી એક બસ નાળામાં ખાબકતા 29 લોકોના મોત થયા છે, જ્યારે 20 લોકો ઘાયલ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્ચા છે પ્રાપ્ત માહિતી અનુસાર ઈટાવાથી દિલ્હી જઈ રહેલી અવધ ડેપોની જનરથ એકસપ્રેસ રોડવેજ બસ કાબૂ ગુમાવતા કુબેરપુર પાસેના નાળામાં ખાબકી હતી જેમાં 29 લોકોના મોત નીપજ્યા છે બસમાં 50થી વધુ લોકો સવાર હતા

Videos similaires