13 મહિના જૂની ગઠબંધન સરકારને બચાવવા માટે મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી પદ પરથી રાજીનામું આપી શકે છે માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ જેડીએસના 12 ધારાસભ્યો રાજીનામા પછી રાજકીય અસ્થિરતા રોકવા માટે કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે ગઠબંધન સરકારના નવા મુખ્યમંત્રી બની શકે છે તો બીજી તરફ ભાજપે કોંગ્રેસ જેડીએસ ધારાસભ્યોના રાજીનામાને કોંગ્રેસનો ડ્રામા ગણાવ્યો છે