Speed News: અમિત જેઠવા હત્યા કેસમાં પૂર્વ સાંસદ દીનુ બોઘા સહિત 8 દોષિત

2019-07-06 3

RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસમાં ભાજપના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી, તેના ભત્રીજા શિવા સોલંકી સહિત 7 આરોપીઓને CBI કોર્ટે દોષિત જાહેર કર્યા છે આ તમામ દોષિતોને 11 જુલાઈએ સજા સાંભળવવામાં આવશે અન્ય દોષિતોમાં શૈલેષ પંડ્યા, ઉદાજી ઠાકોર, શિવા પચાણ,બહાદુરસિંહ વાઢેર અને સંજય ચૌહાણ છે

Videos similaires