પોલીસ મથક નજીક અજાણી કંપનીનો ઝેરી કચરો ઠાલવવામાં આવતા રોષ

2019-07-06 85

વડોદરાઃ પર્યાવરણ સુરક્ષાની ગુલબાંગો વચ્ચે શહેરના જવાહરનગર પોલીસ મથક નજીક કોઇ અજાણી કંપનીનો ઝેરી કચરો ઠાલવવામાં આવતા વિસ્તારમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે એક તરફ પર્યાવરણની સુરક્ષાની વાતો કરવામાં આવી રહી છે બીજી બાજુ કેમિકલનું ઉત્પાદન કરતી કંપનીઓના ઉદ્યોગો દ્વારા ઝેરી કચરાનો નિકાલ ખૂલ્લામાં કરવામાં આવી રહ્યો છે જવાહરનગર પોલીસ મથકની નજીકમાં જ ઝેરી કચરો કોઇ કંપનીના માથાભારે શખ્સો દ્વારા નાંખીને ફરાર થઇ ગયા હતા જે સ્થળે ઝેરી કચરો નાંખવામાં આવ્યો છે

Videos similaires