વિદ્યાર્થીઓને ભણાવતા જયા પ્રદાએ સ્પેલિંગ લખવામાં ભૂલ કરી, લખ્યું India is my contry

2019-07-06 116

યુપીના રામપુરથી પૂર્વ સાંસદ જયાપ્રદાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છેજેમા તેઓ ટીચરના રૂપમાં વિદ્યાર્થીઓને ભણાવતી જોવા મળી હતીપરંતુ એક સ્પેલિંગ લખવામાં જયા ભૂલ કરી બેઠા Countryનો સ્પેલિંગ લખતી વખતે ભૂલથી Contry લખી બેઠાં અને પછી પણ ભૂલ સુધારી નહોતી ઉલ્લેખનીય છે કે, આ વીડિયો 1 જુલાઈનો હોવાનું મનાઈ રહ્યું છે