શ્રીલંકા સામે મુકાબલા પહેલાં કોહલી સહિતના ખેલાડીઓએ પ્રેક્ટિસ કરી

2019-07-06 91

શ્રીલંકા સામે મુકાબલા પહેલાં કોહલી સહિતના ખેલાડીઓએ નેટ પ્રેક્ટિસ કરી હતી ભારત-શ્રીલંકા વચ્ચે શનિવારે મુકાબલો થશે જેમાં ટીમ ઈન્ડિયા આ મેચ જીતીને 2 અંક મેળવવા માટે રમશે શ્રીલંકા પહેલેથી જ અંતિમ 4ની રેસમાંથી બહાર થઈ ચૂક્યું છે આ મેચ જીતશે તો ભારત પોઈન્ટ્સ ટેબલ પર પહેલા સ્થાને પહોંચશે ઉલ્લેખનીય છે કે , ભારત 12 વર્ષથી શ્રીલંકા સામે નથી હાર્યું

Videos similaires