વીડિયો ડેસ્કઃબોલિવૂડ એક્ટર રણવીર સિંહ હાલમાં ફિલ્મ '83'ના શૂટિંગમાં વ્યસ્ત છે રણવીરે પોતાના જન્મદિવસ પર ચાહકોને ખાસ ગિફ્ટ આપી છે છ જુલાઈના રોજ રણવીર સિંહનો 34મો જન્મદિવસ છે રણવીરે સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ફિલ્મના લુકની પહેલી તસવીર શૅર કરી છે, જેમાં તે કપિલ દેવ જેવો લાગે છે ચાહકોને પણ રણવીર સિંહનો આ લુક ઘણો જ પસંદ આવ્યો છે