આજે બહુચર્ચિત ઓઢવ લઠ્ઠાકાંડ અને અમિત જેઠવા હત્યા કેસમાં ચુકાદો

2019-07-06 1,717

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચારો માત્ર 3 મિનિટમાંનોબેલ પુરસ્કાર વિજેતા અમર્ત્ય સેન પણ બંગાળમાં ચાલતા જયશ્રી રામના નારાના વિવાદનાં કુદી પડ્યા હતાતેમણે એક કાર્યક્રમમાં કહ્યું કે તેઓ પહેલા બંગાળમાં જયશ્રીરામના નારા સાંભળતા નહોંતાસેને એમ પણ કહ્યું કે બંગાળની સસ્કૃતિ સાથે રામના નારાને કોઈ લેવા-દેવા નથીઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું

Videos similaires