ઉજ્જૈનમાં ગેરકાયદેસર રીતે બનાવી દેવાયેલી હોટલને કોર્પોરેશને તોડી પાડી

2019-07-05 685

ઉજ્જૈનમાં ગેરકાયદેસર રીતે બનાવી દેવાયેલી હોટલને કોર્પોરેશને આખરે તોડી પાડી હતી હોટલ શાંતિ પેલેસને તોડી પાડવા માટે હાઈકોર્ટે હુકમ કર્યો હતો ત્યારબાદ ગેરકાયદેસર રીતે ઊભી કરાયેલી 5 માળની ઈમારતને દારૂગોળા વડે ધ્વસ્ત કરી દેવાઈ હતી ઉલ્લેખનીય છે કે શું આ બિલ્ડીંગ આખી બની ગઈ ત્યાર સુધી નઘરોળ તંત્ર નિંદ્રામાં સૂઈ રહ્યું હતું ? શું આ બિલ્ડીંગનું બાંધકામ થવા પાછળ કોઈ ભ્રષ્ટાચારી સરકારી કર્મચારી પણ સામેલ છે? જેવા પ્રશ્નો હાલ ઉજ્જૈનની પ્રજામાં ઊઠવા પામ્યાં છે

Videos similaires