વીડિયો ડેસ્કઃ મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલું બજેટ રજૂ કરી દેવામાં આવ્યું છે આ બજેટ નાણાંમંત્રી નિર્મલા સીતારમણે રજૂ કર્યું છે આ દરમિયાન તેમણે કહ્યું કે સરકારના કેન્દ્ર બિંદુમાં ગામ, ગરીબ અને ખેડૂત છે તેમને ધ્યાનમાં રાખીને સરકાર યોજના તૈયાર કરે છેબજેટમાં એવી 10 જાહેરાત કરવામાં આવી છે જેની સીધી અસર સામાન્યથી ખાસ લોકોને થવાની છે