ગીર-સોમનાથ:ઊનાનાં તપોવન રોડ પર સિંહ પરિવાર મીજબાની માણતો જોવા મળ્યો હતો જે દ્રશ્યો રસ્તા પરથી પસાર થતાં લોકોએ પોતાના મોબાઈમાં કેદ કરી લીધો હતો શિકારની શોધમાં જંગલ છોડીને સિંહો રહેણાંક વિસ્તારમાં આવી ચડતા હોય છે ત્યારે તપોવન રોડ પર 5 જેટલા સિંહોએ મારણ કરી મીજબાની માણી હતી આ દ્રશ્યો જોવા સ્થળ પર લોકોનાં ટોળા એકઠાં થઈ ગયા હતા હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઈ રહ્યો છે