અત્યાર સુધીમાં એક જ વખત રજૂ થયું છે બ્લેક બજેટ

2019-07-05 1,506

ગણતરીના કલાકોમાં જ મોદી સરકારનું સામાન્ય બજેટ રજૂ થશેપણ શું તમે જાણો છો, ભારતમાં 1973-74માં જેવું બજેટ રજૂ થયું તેવું બજેટ આજ સુધી ફરી ક્યારેય રજૂ થયું નથીઈન્દિરા ગાંધી સરકારના આ બજેટને બ્લેક બજેટ કહેવાય છેજાણો બ્લેક બજેટ શું હોય છે ?

Videos similaires