વડોદરા: આજે અષાઢી બીજના પાવન દિવસે હરે રામાહરે કૃષ્ણાના ગગનભેદી જયઘોષ અને ભજન-કિર્તન સાથે જગનાનાથ ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્યાતિભવ્ય 38મી રથયાત્રા નીકળી હતી પરંપરાગત રીતે વડોદરાના પ્રથમ નાગરી મેયર ડો જીગીશાબહેન શેઠે પહિન્દ વિધી કરીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો