આકાશ વિજયવર્ગીય બાદ વધુ એક ધારાસભ્યની ગેરવર્તણૂક, એન્જીનિયર પર કાદવ રેડ્યો

2019-07-04 169

મહારાષ્ટ્રમાં એક ધારાસભ્યેએન્જીનિયરસાથે ગેરવર્તણૂક કરી હોવાનો મામલો સામે આવ્યો છે કાંકાવાલીમાં મુંબઇ-ગોવા હાઇવે પાસે એક પુલ પર કોંગ્રેસ ધારાસભ્ય નિતેશ નારાયણ રાણેઅને તેમનાં સમર્થકોએ એન્જીનિયર પ્રકાશ શેડકર પર કાદવ ફેંક્યો ત્યાર બાદ તેઓએ એન્જીનિયરને નદીની ઉપર પુલ પર બાંધી દીધો ભાજપના ધારાસભ્ય આકાશ વિજયવર્ગીય બાદ વધુ એક ધારાસભ્યનું બેહુદુ વર્તન સામે આવ્યું છે

Videos similaires