ઘરબેઠા હઠીલો વા મટાડો, 2 મિનિટની કસરતથી મળશે કાયમી છૂટકારો

2019-07-04 3,647

વેરાવળના સિનિયર સિટીઝન, યોગા ટ્રેનર અને સામાજિક કાર્યકર ખેતસીભાઈ મૈઠિયાએ શરીરમાં ‘વા’ની તકલીફ અંગેનો એક વીડિયો શેર કર્યોછે ખેતસીભાઈ કહે છે કે, સામાન્ય ધ્યાન રાખવામાં આવે તો ‘વા’ના રોગથી બચી શકાય છે તેમનું કહેવું છે કે, જમતી વખતે ઠંડું પાણી ક્યારેય નપીવું જોઈએ, અને રાત્રે ફ્રૂટ ખાવાનું ટાળવું જોઈએ ખેતસીભાઈના મતે ઉપવાસ દરમિયાન એકટાણા વખતે આ બાબતનું ખાસ ધ્યાન રાખવુંજોઈએ જે લોકોને ‘વા’ની તકલીફ છે, તેમના માટે ખેતસીભાઈએ બહુ સરળ કસરત પણ શીખવી છે રોજ બે-ત્રણ મિનિટ આ કસરત કરવાથી જે‘વા’ની બીમારીને કન્ટ્રોલ કરી શકાય છે જો રોજ બે-ત્રણ મિનિટ આ પ્રમાણે કસરત કરવામાં આવે તો ભવિષ્યમાં ‘વા’થી બચી શકાય છે