ઈંગ્લેન્ડ સેમીફાઈનલમાં, હવે પાકિસ્તાનનું શું થશે ? આ સવાલ દરેક ક્રિકેટ રસિકોના મનમાં ઉઠી રહ્યો છેન્યૂઝીલેન્ડને 119 રને હરાવી ઈંગ્લેન્ડ સેમીફાઈલમાં પહોંચી ગયું છેઆ જીત સાથે ઈંગ્લેન્ડ 12 અંક સાથે ત્રીજા નંબર પર છેજોકે ઈંગ્લેન્ડની જીત સાથે ચોથી ટીમના સમીકરણ બદલાયા છેઆ બદલાયેલા સમીકરણો બાદ જ ઉઠેલા આ સવાલનો જવાબ મેળવવા સમજીએ વિશ્વકપ ક્રિકેટનંુ આ ગણિત