એક્ટ્રેસ ભાગ્યશ્રીના પતિ હિમાલય દાસાનીની જુગારના અડ્ડા ચલાવવાના આરોપમાં ધરપકડ

2019-07-03 2,283

પોલીસે બોલિવૂડ એક્ટ્રેસ ભાગ્યશ્રીના પતિ હિમાલય દાસાનીની ધરપકડ કરી હતી તેની પર આરોપ હતો કે તે મુંબઈના લોખંડવાલા વિસ્તારમાં જુગારના અડ્ડા ચલાવતો હતો પોલીસે આ કેસમાં અનેક લોકોની અટકાયત કરીને પૂછપરછ કરી છે ઉલ્લેખનીય છે કે હિમાલયે પત્ની ભાગ્યશ્રી સાથે એક ફિલ્મમાં એક્ટર તરીકે પણ કામ કર્યું હતું