ભારતીય ફિલ્ડીંગ કોચ શ્રીધરે કહ્યું બુમરાહ અમારો બેન્કર બોલર છે

2019-07-03 88

બાંગ્લાદેશ સામેની મેચમાં જીત બાદ ભારતીય ફિલ્ડીંગ કોચનું નિવેદન સામે આવ્યું છે જેમાં શ્રીધરે બુમરાહના ભરપેટ વકાણ કર્યા હતાશ્રીધરે કહ્યું, ‘બુમરાહ ફિલ્ડીંગ કરતા પડ્યો ત્યારે ચિંતા થઈ હતી પરંતુ, ફિઝીયો રૂમ પાસે આવતી વખતે જસપ્રીતે આંખ મીંચકારીને ‘ઓલ રાઈટ’ કહેતાં ડ્રેસિંગ રૂમમાં સૌના શ્વાસ હેઠાં બેઠા હતા’ ભારતીય ફિલ્ડીંગ કોચ શ્રીધરે કહ્યું હતુ કે બુમરાહ અમારો બેન્કર બોલર છે બુમરાહ સામે રમવા માટે ક્રિકેટરે સ્પેશિયલ શોટ સિલેક્ટ કરવો પડે છે

Videos similaires